શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર સેવા સંસ્થાન નો ઇતિહાસ અને ઉદ્દેશ્ય
શ્રી વલ્લભીપુર તાલુકા પાટીદાર સેવા સંસ્થાન રજીસ્ટર્ડ નંબર મુજબ કાર્યરત છે. આપણી સંસ્થાની સ્થાપના ૧૭-૧૧-૧૯૮૯ ના રોજ કરવામાં આવી હતી. સમાજમાં સંગઠન, શિક્ષણ, અને સામાજિક વિકાસને લગતા કાર્યો આ સંસ્થા દ્વારા અવિરતપણે કરવામાં આવે છે.
"સહકાર, સેવા, અને સફળતા" - આ ત્રણ સ્તંભો પર આપણી સંસ્થા અડીખમ ઊભેલી છે. આપણે સૌ સાથે મળીને એક મજબૂત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરીએ.